ઢીચણ ના દુઃખાવાનૅ કરણે હું ખુરશી મા બેસી ને નમાજ. પઢુછુ. તેથી તસહુદના.જીકરને બદલે. અલહમદો નો સુરો પઢાઈ જાય છે અને કોઈ વખતે કયી રકાત છે તે ભૂલી જવા થી નમાઝ તોડી નાખી ફરીથી નમાઝ તો તે બરોબર છે?